EDUCATION AND MEDICAL HELP PROVIDED

RTE નાં ફોર્મ ભરવા માટેનાં પુરાવા

  • આધાર કાર્ડ (માતા-પિતા તથા વિદ્યાર્થી)
  • પાન કાર્ડ ( માતા અથવા પિતા )
  • જન્મ દાખલો (વિદ્યાર્થી)
  • બેંક પાસબુક (માતા અથવા પિતા)
  • મામલતદારનો આવક નો દાખલો (૧ લાખ ૫૦ હઝાર થી ઓછી આવક)
  • જાતી નો દાખલો (જો લાગુ પડતી હોય તોજ) (SC, ST & OBC માટે)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો (માતા-પિતા તથા વિદ્યાર્થી)
  • મોબાઈલ સાથે લઈને આવવું
  • ઘરે થી સ્કુલ પસંદ કરી સ્કુલ ની લિસ્ટ બનાવી ને આવવું
  • બધા ડોક્યુમેન્ટ ઓરીજીનલ લઈને આવવા
  • રેશન કાર્ડ (લાગુ પડતું હોય તો)

 હજ કમીટી ના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :

૧.પાસપોર્ટ.

૨.બ્લડ ગ્રુપ.

૩.કેન્સલ ચેક .

૪.પાસપોર્ટ સાઈઝ ફોટો.

૫. નોમિની ડીટેલ.

૬.મોબાઈલ નંબર .

  • MYSY સ્કોલરશિપ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ:

૧.આધાર કાર્ડ .

૨.એડમિશન લેટર .

૩.સર્ટિફિકેટ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટે ( પ્રમાણ પત્ર ).

૪.ધોરણ ૧૦ અને ૧૨ નું રિઝલ્ટ .( 80 પૅસનટાઇલ થી વધારે )

૫.આવક નો સ્વપ્રમાણિત દાખલો .

૬.બેંક પાસબુક .

૭.પાસપોર્ટ સાઈઝ ફોટો .

૮.ફી ની રસીદ .

૯.સેલ્ફ ડેકલેરેશન ( અહીં થી પ્રિન્ટ કાળી આપવા માં આવશે ).

નોંધ : બધાજ ડોક્યુમેન્ટ ઓરીજનલ લાવવા .                                                                                     

મફત દવા માટેનાં ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ બધા ડોક્યુમેન્ટ હશો તો જ ફોર્મ ભરવામાં આવશે

૧. આધારકાર્ડ
૨. રાશન કાર્ડ
૩. લાઈટ બિલ (નવો લાઈટ બિલ લાવવો)
૪. ડોક્ટરે લખેલી દવા ની ચિઠ્ઠી
૫. વિધવા હેલ્પ માટે આ ડોક્યુમેન્ટ સાથે મરણ દાખલો લાવવો.
૬. એજ્યુકેશન માટે આ ડોક્યુમેન્ટ સાથે બેન્ક પાસબુક લાવી.

નોંધ: મફત દવા માટેનાં ફોર્મ જરૂરતમંદ ગરીબો માટે છે, તમારા ડોક્યુમેન્ટસ જોઈને અમને લાગશે તો જ અમે ફોર્મ ભરી આપીશું, મહેરબાની કરી ફોર્મ ભરવા માટે મગજમારી કરવી નહીં.
લી. ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ

KGN

LABORATERY TEST

50% OFF

KGN

SONOGRAPHY

300₹

KGN

MEDICINE

22% OFF

KGN

RAHAT DARE

CT SCAN MRI TMT ETC..

KGN

SURGICAL EQUIPMENT WITHOUT RENT

KGN

DIGITAL X-RAY

150₹

join with us

take one step further to become a proud volunteer!

Senectus elementum fugiat non exercitationem ullamco, asperiores occaecat placerat maxime laboriosam tortor voluptates, aenean torquent voluptas pharetra diam.