Contact us

feel free to contact & reach us!

Head office address:

Parag apartment surat chanel, Hazrat Khwaja Dana Dargah Road, momnawad, Gopipura, Surat, Gujarat 395001

toll free Number:

Mobile-no: 9227511786 // 8154989786

WHATSAPP

JOIN OUR COMMUNITY GROUP

JOIN WHATSAPP CHANNEL

રોશની સબકે લીયે

ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત

શહેરના બધાજ નાગરિકો માટે

જેમાં કાર્ડિયોલોજીસ્ટ, M.D. ફિઝિશિયન, જનરલ સર્જન, નેફ્રોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, ઓપ્થેલમોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન, ગેસ્ટ્રો સર્જન, ગાયનેક, ઓર્થોપેડિક, કાન-નાક-ગળા, ચામડી, નખ, વાળ, ડેન્ટલ, માનસિક, ફિઝીયો, હિઝામા, આંખ, બાળકોના ડૉકટરો વગેરે સેવા આપે છે.

શહેરનાં જરૂરિયાત મંદ લોકોને

દવા 22% લેબોરેટરી ટેસ્ટ 50%

સોનોગ્રાફી 300/-

ડિજીટલ એક્સ-રે 150/-

CT સ્કેન, MRI, 2D ઈક્કો, TMT, એન્જીયોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી, બાયોપ્સી, EEG અને NCV માટે ટ્રસ્ટની મુલાકાત લેવી.

સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ અજમેરીના ઉર્ષ (પૂણ્યતિથી)ના અવસર પર, ૨૬ જાન્યુઆરી, ૧૫ ઑગષ્ટ એમ આખા વર્ષમાં ૩ વખત મફત દવાનું વિતરણ.

માર્ગદર્શન

સ્કોલરશીપની માહિતી અને એજ્યુકેશનની માહિતી જેમ કે સવારે ૧૧ થી ૧ / બપોરે ૪ થી ૭ધો.-૮,૧૦,૧૨ પાસ પછી શું કરવું..?

સખી દાતાઓ ને ડોનેશનની અપીલ ટ્રસ્ટને દાન આપનારને ઈન્કમટેક્ષમાં 80G હેઠળ કરમુક્ત છે.

વગર ભાડે સર્જીકલ સાધનો

પલંગ, વ્હીલ ચેર, ટોયલેટ ચેર, વોકર, સ્ટીક(લાકડી), એર-વોટર બેગ, સકસન મશીન, નેબ્યુલાઈઝર, ઑક્સિજન બોટલ, ઑક્સિજન મશીન, કાર્બનડાયોકસાઈડ મશીન, 

વિધવા(બેવા) બહેનોનું હેલ્પ સેન્ટર – યતીમ(અનાથ) બાળોકોનું હેલ્પ સેન્ટર – ફિઝીયોથેરાપી સેન્ટર – ભૂખીયાઓને ભોજન (લંગરખાને સાબીરયા) – વૃધ્ધા આશ્રમ – લાઈબ્રેરી (વાંચનાલય) – એમ્બ્યુલન્સ સેવા – મુસાફીરખાનું

ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટનું ભવિષ્યનું આયોજન

ખ્વાજા ગરીબ નવાઝ મેડીકલ, સોનોગ્રાફી, લેબોરેટરી, ડિજીટલ એક્સ-રે, OPD સેન્ટર, કોસ્મેટીક અને સર્જીકલ હેલ્પ સેન્ટર

દરેક સુષ્ટિ અલ્લાહ નો કુટુંબ છે. માનવ સેવા એજ ઉત્તમ સેવા